હું એક ખેડુત છું.
હું વિવિધ પાકોને ઉપજાવવા માટે આધુનિક કૃષિ પદ્ધતિઓ અને નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરું છું. જમીનની ગુણવતા જાળવી રાખવી, ખેતીમાં કામ કરવું, આ રોજિંદા કામમાં મારો સમય પસાર થાય છે. વિવિધ ખેડૂત ગ્રુપ સાથે સારા સંબંધો જાળવવા અને ખેતરના યોગ્ય સંચાલન માટે આગળ રહેવું મને પસંદ છે. ખેતીમાં મહેનત અને પરિશ્રમથી ખેતીમાં સારું ઉત્પાદન મેળવવા અને રોજગારીના મોકા ઉભા કરવા માટે પ્રતિબદ્ધ છું.