Botad Marketyard Bajarbhav

Botad Marketyard Bajarbhav 30/09/2024 | બોટાદ માર્કેટ યાર્ડ બજારભાવ 30/09/2024 | બોટાદ માર્કેટ યાર્ડ આજના બજારભાવ

આજના બોટાદ માર્કેટ યાર્ડના બજારભાવ તા.30/09/2024  Botad Marketyard Bajarbhav 30/09/2024

Botad Marketyard Bajarbhav

બોટાદ માર્કેટ યાર્ડના બજારભાવ ની અપડેટ અમે અમારા વોટ્સએપ ગ્રુપ પર સૌથી પહેલા આપીએ છીએ.અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે વોટ્સએપના લોગો પર ક્લિક કરો.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા☝️અહીં ક્લિક કરો

નમસ્તે ખેડૂત મિત્રો,

ખેડૂત હબ પર દરરોજ તમામ માર્કેટ યાર્ડના બજારભાવ સૌથી પહેલા મુકવામાં આવે છે.

બોટાદ માર્કેટ યાર્ડ એ ગુજરાતના માર્કેટ યાર્ડ પૈકી એક છે. અહીં તારીખ 30/09/2024 ના બોટાદ માર્કેટ યાર્ડના બજારભાવ આપેલ છે.બજારભાવ ભાવ 20 કિલોના આપેલ છે.

બોટાદ માર્કેટિંગ યાર્ડ બજારભાવ
તારીખ:30/09/2024
નોંધ – ભાવ 20 કિલોના આપેલા છે.
પાકનું નામ નીચા ભાવ ઉંચા ભાવ
કપાસ 1150 1645
તલ સફેદ 2190 2480
તલ કાળા 2750 3650
જીરું 4,440 4,940
ચણા 1000 1215
અડદ 1200 1320
રાઈ 1000 1201
વરિયાળી 1135 1400
ઘઉં 450 607
બાજરો 380 470
જુવાર 400 430
મગફળી 900 965
ખેડૂત હબ વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ👇

અહીં ☝️ક્લિક કરો

બોટાદ માર્કેટ યાર્ડ કોન્ટેકટ અને લોકેશન

લોકેશન વોર્ડ 13, બોટાદ માર્કેટિંગ  યાર્ડ, ભરવાડ વાડો, પાળીયાદ રોડ, બોટાદ, ગુજરાત 364710
  કોન્ટેક્ટ એ.પી.એમ.સી. બોટાદ કોન્ટેકટ નંબર- 02849 255 003

 ઈ-મેઈલ: apmcbotad@gmail.com

“ખેડૂત હબ” વિશે

ખેડૂતોની ચિંતાઓ અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અમારું ખેડૂત હબ પ્લેટફોર્મ સક્ષમ છે તેનો ગર્વ છે. વધુમાં, અહી ખેતીના સંસાધનોને વધુ સુલભ બનાવવા માટે માહિતી અને ટીપ્સ અને જુગાડ દરરોજ શેર કરવામાં આવે છે. ખેડૂત હબ નો ઉદ્દેશ્ય ખેડૂતો એક-બીજા પાસેથી માહિતી આપ-લે કરી શકે અને ખેતી ને એક નવી ઊંચાઈએ લઈ જવાનો છે.

તમે ખેડૂત હબ સાથે જોડાયા તેનો અમને આનંદ થાય છે. અહીં તમે કૃષિ વિશે જરૂરી માહિતી મેળવી શકો છો. તમે વિવિધ ખેતી વિષયો પર લેખો વાંચી શકો છો, કૃષિ સમસ્યાઓ ઉકેલવા માટે માર્ગદર્શન મેળવી શકો છો અને નવીનતમ ખેતી વલણો સાથે અપડેટ રહી શકો છો.

બોટાદ માર્કેટ યાર્ડ આજના બજારભાવ | Botad Marketyard Bajarbhav 30/09/2024 | બોટાદ માર્કેટ યાર્ડ બજારભાવ 30/09/2024 | બોટાદ કપાસની હરાજી | કપાસની લાઈવ હરાજી | બોટાદ એ.પી.એમ.સી. | Boatd APMC | બોટાદ માર્કેટ રેટ

સોર્સ Botad APMC

📌 “ખેડૂત હબ” સાથે જોડાઓ હવે તમારી પસંદગીના સોશિયલ  મિડીયા દ્વારા 👇👇

 Facebook

Instagram

YouTube

Whatsapp

Telegram

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *