Rajkot marketyard bajarbhav

Rajkot Marketyard Bajarbhav 30/09/2024 | રાજકોટ માર્કેટ યાર્ડ બજારભાવ 30/09/2024 | રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજારભાવ

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજારભાવ તા.30/09/2024  Rajkot Marketyard Bajarbhav 30/09/2024

Rajkot marketyard bajarbhav

રાજકોટ માર્કેટ યાર્ડના બજારભાવ ની અપડેટ અમે અમારા વોટ્સએપ ગ્રુપ પર સૌથી પહેલા આપીએ છીએ.અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે વોટ્સએપના લોગો પર ક્લિક કરો.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા☝️અહીં ક્લિક કરો

નમસ્તે ખેડૂત મિત્રો,

ખેડૂત હબ પર દરરોજ તમામ માર્કેટ યાર્ડના બજારભાવ સૌથી પહેલા મુકવામાં આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ એ ગુજરાતના માર્કેટ યાર્ડ પૈકી એક છે. અહીં તારીખ 30/09/2024 ના રાજકોટ માર્કેટ યાર્ડના બજારભાવ આપેલ છે.બજારભાવ ભાવ 20 કિલોના આપેલ છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ બજારભાવ
તારીખ:30/09/2024
નોંધ – ભાવ 20 કિલોના આપેલા છે.
અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1470 1654
ઘઉં લોકવન 540 585
ઘઉં ટુકડા 545 600
જુવાર સફેદ 741 802
બાજરી 418 460
તુવેર 1655 2150
ચણા પીળા 1380 1480
ચણા સફેદ 2250 2950
અડદ 1200 1671
મગ 1350 1646
વાલ દેશી 1500 1925
ચોળી 1600 3284
વટાણા 1000 1955
સીંગદાણા 1350 1500
મગફળી જાડી 940 1173
મગફળી જીણી 1120 1403
તલી 2050 2540
એરંડા 1166 1274
સુવા 1051 1450
સોયાબીન 885 925
સીંગફાડા 1000 1260
કાળા તલ 3250 3915
લસણ 3211 5480
ધાણા 1180 1440
ધાણી 1250 1720
વરીયાળી 1080 1350
જીરૂ 4450 5062
રાય 1050 1300
મેથી 1060 1430
રાયડો 1010 1155
રજકાનું બી 4400 5180
ગુવારનું બી 1030 1075
ખેડૂત હબ વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ👇

અહીં ☝️ક્લિક કરો

રાજકોટ માર્કેટ યાર્ડ કોન્ટેકટ અને લોકેશન

લોકેશન શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ,
નેશનલ હાઇવે, બાય પાસ, પેડક, રાજકોટ, ગુજરાત
  કોન્ટેક્ટ
એ.પી.એમ.સી. રાજકોટ કોન્ટેકટ નંબર- 
 0281 2790005 
 ઈ-મેઈલ: apmcrajkot14@gmail.com

“ખેડૂત હબ” વિશે

ખેડૂતોની ચિંતાઓ અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં અમારું ખેડૂત હબ પ્લેટફોર્મ સક્ષમ છે તેનો ગર્વ છે. વધુમાં, અહી ખેતીના સંસાધનોને વધુ સુલભ બનાવવા માટે માહિતી અને ટીપ્સ અને જુગાડ દરરોજ શેર કરવામાં આવે છે. ખેડૂત હબ નો ઉદ્દેશ્ય ખેડૂતો એક-બીજા પાસેથી માહિતી આપ-લે કરી શકે અને ખેતી ને એક નવી ઊંચાઈએ લઈ જવાનો છે.

તમે ખેડૂત હબ સાથે જોડાયા તેનો અમને આનંદ થાય છે. અહીં તમે કૃષિ વિશે જરૂરી માહિતી મેળવી શકો છો. તમે વિવિધ ખેતી વિષયો પર લેખો વાંચી શકો છો, કૃષિ સમસ્યાઓ ઉકેલવા માટે માર્ગદર્શન મેળવી શકો છો અને નવીનતમ ખેતી વલણો સાથે અપડેટ રહી શકો છો.

રાજકોટ માર્કેટ યાર્ડ આજના બજારભાવ | Rajkot Marketyard Bajarbhav 30/09/2024 | રાજકોટ માર્કેટ યાર્ડ બજારભાવ 30/09/2024 | રાજકોટ મગફળીની હરાજી | કપાસની લાઈવ હરાજી | રાજકોટ એ.પી.એમ.સી. | Rajkot APMC | રાજકોટ માર્કેટ રેટ

સોર્સ Rajkot APMC

📌 “ખેડૂત હબ” સાથે જોડાઓ હવે તમારી પસંદગીના સોશિયલ  મિડીયા દ્વારા 👇👇

 Facebook

Instagram

YouTube

Whatsapp

Telegram

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *